________________
૫૭
ઝેરના કથી જન્મ મરણના દુઃખા ભાગવે છે. આવા મિલનસ્વરૂપી મિથ્યાત્વના દોષને આપને નિમળ પ્રભાવ સત્વર નાશ
કરે છે.
(૨૩)
પ્રામાદિકા વિષય-માહુ-વશગતા ચે, કત્ત વ્ય--માર્ગ વિમુખા કુમતિ-પ્રસક્તાઃ ।। અજ્ઞાનિના વિષય ધૃણિત-માનસાશ્ર્ચ, સન્માર્ગ-માનયતિ તાન્ભવતઃ પ્રભાવ (૨૪)
હે નાથ ! આ સંસારમાં જે જીવેા પ્રમાદી, વિષયી, એહવા. કે વિમુખ જીવન ગુજારે છે; પાપીઓની સેાબતમાં ઉમાગ જીવન જીવી રહ્યા છે; અજ્ઞાનને આધીન જેવુ મન ઇંદ્રિયોના વિષયાનુ ઉત્પત્તિસ્થાન બની રહ્યું છે, એવાઓને આપના પ્રભાવ સન્માર્ગમાં લાવે છે. (૨૪)
કલ્પ–કુમા—–નિવ ગુણાસ્તવ ચન્દ્ર-શુભ્રાન્ ચિન્તા—મણી—નિવ સમાહિત-કામ-પૂર્ણાન્
જ્ઞાનાદિકાન્જન–મનઃ-પરિતાષ–હેતૂન, સંસ્મૃત્યા ન પરિતાષ-મુપૈતિ ભવ્યઃ ॥ (૨૫)
હે પ્રભુ ! ચંદ્રસમાન નિČળ શીતલ, કલ્પવૃક્ષ અને ચિંતામણિસમાન મનવાંછિત કામના પૂર્ણ કરનાર આપના ગુણાની સ્તુતિ કરીને કાણુ ભવ્ય જીવ સંતોષ મેળવતા નથી ? અર્થાત્ સર્વ જીવ શાંતિ અનુભવે છે
(૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org