SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધીષધ સકલસિદ્ધિ-પદં સમૃદ્ધ, શુદ્ધ–વિશુદ્ધ-સુખદં ચ ગુણ: સમિઠ્ઠમ્ જ્ઞાનપ્રદં શરણુદે વિગતા–ધ-વૃન્દ, ધ્યાનાસ્પદ શિવપદ શિવદ પ્રણીમિ છે (૩) હે પ્રભુ ! આપના ચરણે, કર્મરૂપી રેગ માટે સિદ્ધ ઔષધ છે, શુદ્ધ, અવ્યાબાધ સુખાદિ આત્મિક ગુણેથી ઉજ્જવળ છે. આપ જ્ઞાનને પ્રકાશ કરનાર, અભયના દેનાર શાંતિના ધામ છે એવા ધ્યાન નિમગ્ન વીર પ્રભુને હું વારંવાર પ્રણામ કરું છું. બાલે વિવેક-વિકલો નિજ-બાલ-ભાવા દાકાશ-માન-મપિ તુમિવ પ્રવૃત્ત છે જ્ઞાના–ધનન્ત–ગુણ–વર્ણન કર્તા કામ, કામં ભવામિ કરૂણકર ! તે રસ્તાનું છે (૪) જેમ બાળક બાલભાવે કુદતું વિવેક વિના આકાશને માપી લેવા તૈયાર થાય છે, તેમ આપની આગળ આપના જ્ઞાનાદિ અનંત ગુણેનું ગાન કરવા હું તત્પર થયે છું તે મને ક્ષમા કરજે પ્રભુ ! સ્પશે મણિનયતિચેક્નિજ–સંનિધાનાત, લોહં હિરણ્ય-પદવી-મિતિ નાત્ર ચિત્રમ્ | કિન્તુ ત્વદીય-મનચિત્તન-મેવ દૂરાત, સાચું તનેતિ તવ સિદ્ધિ પદે સ્થિતસ્ય છે (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy