________________
પારસમણિના સ્પર્શથી ખંડ સેનું બને છે તેમાં આશ્ચર્ય નથી. પણ આપ ઘણે દૂર છે છતાં આપનું ધ્યાન ધસ્વા માત્રથી જીવ આપસમાન બને છે, તે ખરેખર આશ્ચર્ય છે.
કુદ્દેન્દુ-હાર–રમણ્ય-ગુણન જિનેન્દ્ર ! વકતું ન પારયતિ કપિ કદાપિ લોકે ! કિસ્તાતુ સમસ્ત–ભુવનસ્થિત-જીવ–રાશેરે કૈક–જીવ–ગણના-કરણે સમર્થ ? | (૬)
હે પ્રભુ! જેમ સમસ્ત લેના અનંત જીવ રાશિની એક એક જીવ કરીને સંખ્યાની ગણત્રી કરવા કે ઈશક્તિમાન નથી, તેમ આપના કુન્દ પુષ્પ, ચન્દ્ર અને ખેતી સમાન નિર્મળ ગુણોનું વર્ણન કરવા કેઈ સમર્થ નથી. શકત્યા વિનાપિ મુનિનાથ ! ભવદગુણનાં, ગાને સમુદત–મતિર્નહિ લજિજતાસ્મિ છે માર્ગોણુ યેન ગરુડચ ગતિ પ્રસિદ્ધા, તેનૈવ કિં ન વિહગસ્થ શિશુ પ્રયાતિ? (૭)
હે મુનીશ્વર ! આપના ગુણોનું વર્ણન કરવા હું શક્તિહીન છું; છતાં ઉદ્યમવંત થાઉં છું તેની શરમ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org