________________
C
શ્રી વર્ધમાનભક્તામર સ્તોત્રમ્ |
( વસન્તતિલકાવૃત્તમ ) ભક્તામર-પ્રવર-મૌલિ-મણિજે,
જ્યોતિ –પ્રભૂત–સલિલેષ સાવરેન્ક 1 ચેતાલિ– મંજુ – વિકસત્કમલાયમાનં, શ્રી-વદ્ધમાન–ચરણે શરણં વ્રજામિ ૫ (૧)
ભક્તિના ઉત્કર્ષ ભાવથી નમસ્કાર કરવા લચી પડેલા દેવાના મસ્તકોના મુગટમણિઓ, જોતિરૂપ સરવરે છે, તેમાં તિરૂપ જલ ભરેલું છે. તેમાં પ્રભુના ચરણ પંચવણું કમળવન સમાન શોભે છે અને ભવ્ય જીના મનરૂપી મને આકર્ષે છે. તેવા શ્રી મહાવીર સ્વામીના ચરણનું શરણ હું ગ્રહું છું. આનન્દ-નન્દન–વન સવ–સુખાનાં, સદ્દભાવને શિવ-પંદસ્ય પરં નિદાનમ્ | સંસાર–પારકરણે કરણે ગુણનાં, નાથ ! ત્વદીય ચરણું શરણું પ્રપદ્ય | (૨)
હે નાથ ! આપનાં ચરણે આનંદનું નંદન–વન છે. સદ્ભાવ ઉત્પન્ન કરનાર અને મેક્ષ પદ આપનાર છે. સંસારસાગર તારનાર સમ્યક જ્ઞાનાદિ અનેક ગુણને ભંડાર છે એવા હે નાથ ! આપના ચરણનું હું શરણ લઉં છું. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org