SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય આદિશ્વરની પુત્રી, બ્રાહ્મી સંદરી દોય ! ચારિત્ર લેઈને, મુક્તિ ગયા સિદ્ધ હોય ૧૦૨ ચોવિસે જિનની વડી શિષ્યણી ચોવીસ ! સતી મુકિત પહોંચ્યા, પુરી મન જગીશ ૧૦૩ ચોવીસે જિનનાં સર્વ સાધ્વી સાર ! અડતાલીસ લાખ ને આઠમેં સીત્તેર હજાર ૧૦૪ ચેડાની પુત્રી, રાખી ધર્મ શું પ્રીત : રાજેમતી વિજ્યા, મૃગાવતી સુવિનીત ૧૦પા પદ્માવતી મયણરેહા, દ્રૌપદી દમયંતી સીત ! ઇત્યાદિક સતી, ગઈ જન્મારે જીત ૧૦૬ ચોવીસે જિનના. સાધુ સાધવી સાર ! ગયા મેક્ષ દેવલોક, હૃદયે રાખો ધાર ૧૦૭ ઈણ અહી દ્વીપમાં, ઘરડા તપસી બાળ; શુદ્ધ પંચ મહાવ્રતધારી નમે નમે ત્રણ કાળ ૧૦૮ એ જતિ સતીઓના, લીજે નિત પ્રત્યે નામ ! શુદ્ધ મને ધ્યા, એહ તરણને ઠામ ૧૦લા એ જતિ સતીશું, રાખે ઉજજવળ ભાવ ! એમ કહે ઋષિ જેમલજી, એહ તરણનો દાવ ૧૧૦ના સંવત અઢાર ને, વર્ષ સાત શિરદાર ! શહેર ઝાલોરમાંહિ, એહ કહ્યો અધિકાર ૧૧૧ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy