SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ શ્રી સુધર્માસ્વામીના શિષ્ય ધન્ય ધન્ય જખ્ખસ્વામી તજી આઠ અંતેઉરી, માતપિતા ધનધામ, પારા પ્રભવાદિક તારી, પહોંચ્યા શિવપુર ઠામ ! સૂત્ર પ્રવર્તાવી, જગમાં રાખ્યું નામ પાટલા ધન્ય ઢઢણ મુનિવર, કણરાયના નંદ ! શુદ્ધ અભિગ્રહ પાળી, ટાળી દીયે ભાવફેદ ૯૪ વળી અંધક ઋષિની, દેહ ઉતારી ખાલ ! પરિસહ સહીને, ભાવફેરા દીયા ટાળ છેલ્પા વળી બંધક ત્રાષિના, હવા પાંચસે શિષ્ય ! ઘાણીમાં પીલ્યા, મુક્તિ ગયા તછ રસ ૯૬ સંભૂતિવિજય શિષ્ય, ભદ્રભાહુ મુનિરાય ! ચૌદ પુરવધારી, ચંદ્રગુપ્ત આ ઠાય છે વળી આદ્રકુમાર મુનિ, સ્થૂલિભદ્ર નંદિષેણ ! અરણિક અઈમુત્ત, મુનીશ્વરેની શ્રેણ. ૯૮ વીસે જિન, મુનિવર સંખ્યા અડાવીસ લાખ ! ઉપર સહસ્ત્ર અડતાલીસ સૂત્ર પરંપરા ભાખ ૯ાા કેઈ ઉત્તમ વાચા, કે જયણા રાખ ! ઉઘાડે મુખે બોલ્યા; પાપ લાગે વિપાક. ૧૦૦ ધન્ય મરુદેવી માતા, ધ્યાયું નિર્મલધ્યાન ! ગજ હદ પામ્યા, નિર્મળ કેવળ જ્ઞાન. ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy