________________
ધનાની રીતે, હવા નવે સંત ! શ્રી અનુત્તરવવામાં, ભાખી ગયા ભગવંત ૮૩ સુબાહુ પ્રમુખ, પાંચ પાંચસૅ નાર ! તજી વીરપું લીધાં, પંચ મહાવ્રત સાર ૮૪ ચારિત્ર લેઈને, પાન્યાં નિરતિચાર ! દેવકે પહોંચ્યા, સુખવિપાકે અધિકાર. ૮પા શ્રેણિકના પૌત્રો, પૌમાદિક હવા દસ ! વીરપું વ્રત લેઈને, કાઢયે દેહનો કસ ૮દા. સંયમ આરાધી, દેવલેકમાં જઈ વસ ! મહાવિદેહ ક્ષેત્રમાં, મેક્ષ જાશે લેઈ જશ ટકા બળભદ્રના નંદન, નિષધાદિક હુવા બાર તજી પચાસ અંતેઉરી, ત્યાગ દીયે સંસાર ૮૮ સહુ નેમિ સમીપે, ચાર મહાવ્રત લીધ ! સર્વાર્થ સિદ્ધ પહોંચ્યા, હશે વિદેહે સિદ્ધ લા ધનો ને શાલિભદ્ર, મુનીશ્વરાની જોડ ! નારીનાં બંધન, તક્ષણ નાખ્યાં તાડ ૯૧ ઘર કુટુંબ કબીલે, ધન કંચનની કોડ ! માસે મા ખમણ તપ, ટાળશે ભવની ખેડ પલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org