SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ શ્રેણિકની રાણી, કાલીઆદિક દશ જાણ ! દશે પુત્ર વિયોગે, સાંભળી વીરની વાણ પ૭૪ ચંદનબાળા, સંયમ લેઈ હવા જાણ! તપ કરી દેહ ઝેશી, પહોંચ્યાં છે નિર્વાણ ઉપા -નંદાદિક તેરે, શ્રેણિક નૃપની નાર ! સઘળી ચંદનબાળાપે, લીધે સંયમભાર. ૭૬ાા એક માસ સંથાર, પહોંચ્યા મુક્તિઝાર ! એ નેવું જણને, અંતગડમાં અધિકાર. ૭૭ શ્રેણિકના બેટા, જાલિયાદિક ત્રેવીશ ! વીરપું વ્રત લઈને, પાળ્યો વિશ્વાવીશ. ૭૮ તપ કઠણ કરીને, પૂરી મન જગીશ, દેવલેકે પહોંચ્યા, મેક્ષ જાશે તજી રીસ. ૭લા કાકદિને ધન્નો, તજી બત્રીસે નાર ! મહાવીર સમીપે લીધે સંયમ ભાર ૮ના કરે છઠ છઠ પારણું, આયંબિલ ઉછિત્ત આહાર શ્રી વીરે વખાણ્યા, ધન્ય ધન્નો અણગાર ય૮૧ એક માસ સુથાર, સર્વાર્થસિદ્ધ પહંત ! મહાવિદેહ ક્ષેત્રમાં કરશે ભવનો અંત કેરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy