SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મુનિ નજર ન ખંડી, મેટી મનની જાળ ! પરિષહ સહીને, મુક્તિ ગયા તત્કાળ પદપા ધન્ય જાલી મયાળી, ઉવયાલાદિક સાધ ! સાંબ ને પ્રધુમન, સનિરૂદ્ધ સાધુ અગાધ પેદા વળી સચ્ચનેમિ, દઢનેમિ, કરણી કીધી સાથ ! દશે મુક્તિ પહોંચ્યા, જિનવર વચન આરાધ ૬૭ ધન્ય અર્જુનમાળી, કર્યો કદાગ્રહ દૂર ! વીરપું વ્રત લેઈને, સત્યવાદી હુવા શુર ૬૮ કરી છઠ છઠ પારણાં, ક્ષમા કરી ભરપૂર ! છ માસની માંહિ, કમ કીયા ચકચૂર ૬લા કુમાર અઈમુત્તે, દીઠા ગૌતમસ્વામી ! સુણી વીરની વાણી, કીધું ઉત્તમ કામ હવા ચારિત્ર લેઈને, પહોંચ્યા શિવપુર ઠામ ! ધુર આદિ મકાઈ, અંત અલક્ષમુનિ નામ ૭૧ વળી કૃષ્ણરાયની અગમહિષી આઠ ! પુત્ર-વહુ દયે, સંખ્યા પુણયના ઠાઠ ૭રા યાદવકુળ સતીયાં, ટાન્ય દુઃખ ઉચાટ ! પહોંચ્યા શિવપુરમાં, એ છે સૂત્રને પાઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy