SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વ્યવિ મુગતે જારશે, વળી સિંહ મુનિશ્વર સાર ! બીજા પણ મુનિવર, ભગવતિમાં અધિકાર. ॥૩૮॥ શ્રેણિકના બેટા માટે મુનિવર મેઘ ! તજી આ અંતેઉરિ, આણ્યા મન સવેગ.૫૩થા વીરપે વ્રત લઇને, ખાંધી તપની તેગ ! ગયા વિજય વિમાને, વ્યવિ લેશે શિવ વેગ, ૫૪ના ધન્ય થાવાઁ પુત્ર, તજી અત્રીસે નાર ! તેની સાથે નીકળ્યા, પુરૂષ એક હજાર ૫૪૧૫ શુકદેવ સંન્યાસી, એક સહસ્ર શિષ્ય સાર ! પંચસયશું શૈલક, લીધા સંયમ ભાર ાજરા સર્વ સહસ્ર અઢાઈ, ઘણા જીવાને તાર ! પુડરગિરિ ઉપર, કીયા પાદેાપગમન સંથાર, ૫૪ા આરાધિક હુઇને, કીધા ખેવા પાર ! હુવા મેાટા મુનિવર, નામ લીયા નિસ્તાર, ૫૪૪ા ધન્ય જીનપાળ મૂનિવર દાય ધનાવા સાધ ! ગયા પ્રથમ દેવલાક, મેાક્ષ જાશે આરાધ ૫૪પા મલ્લિનાથના છ મિત્ર, મહાબળ પ્રમુખ મૂનિરાય ! સર્વે મુકતે સીધાવ્યા, મ્હોટી પદવી પાય ॥૪૬॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy