SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વળી ગષભદત્ત મુનિ, શેઠ સુદર્શન સાર ! શિવરાજ ઋષીશ્વર, ધન્ય ગાંગેય અણગાર, શુદ્ધ સંયમ પાળી, પામ્યા કેવળ સાર ! એ ચારે મુનિવર, પહોંચ્યા મોક્ષ મોઝાર.૩ ભગવંતની માતા, ધન્ય ધન્ય સતી દેવાનંદા વળી સતી જયંતિ, છોડ દીયા ઘર ફંદા ૩૧ સતી મુકતે પહોંચ્યા, વળી તે વીરની નંદા ! મહાસતી સુદર્શના ઘણી સતીયોનાં વૃદ. ૩રા વળી કાર્તિક શેઠે, પડિમા વહી શૂરવીર ! જમ્યા મહારા ઉપર, તાપસ બળતી ખીર૩૩ પછી ચારિત્ર લીધું મિત્રએક સહસ્ત્ર આઠ ધિર મરી હુવા શકેંદ્ર, વિ લેશે ભવતીર. ૩૪ વળી રાય ઉદાઇ, દીયે ભાણેજને રાજ ! પછી ચારિત્ર લઈને સાયં આતમ કાજ રૂપા ગંગદત્ત મુનિ આણંદ, તરણ તારણ જહાજ ! કુશળ મુનિ રૂહો, દીયે ઘણાને સાજ. કદા ધન્ય સુનક્ષત્ર મુનિવર, સર્વાનુભૂતિ અણગાર ! આરાધિક હુઈને, ગયા દેવલેક મેઝાર. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy