________________
વળી તશત્ર રાજા, સુબુદ્ધિ નામે પ્રધાન ! પોતે ચારિત્ર લઈને, પામ્યા મેક્ષ નિધાન ૪૭. ધન્ય તેટલી મુનિવર દીયે છકાય અભયદાન, ! પિટિલા પ્રતિબેધ્યા, પામ્યા કેવળજ્ઞાન ૪૮ ધન્ય પાંચે પાંડવ, તજી દ્રૌપદી નાર ! Wવીરની પાસે, લીધો સંયમ ભાર ૫૪૯ શ્રી નેમિ વંદનને એહ અભિગ્રહ કીધ ! માસ મા ખમણ તપ, શત્રુંજય જઈ સિદ્ધાપર ધર્મ છેષ તણાં શિષ્ય, ધર્મરૂચિ અણગાર ! કીડીની કરુણ આણી દયા અપાર પલા કડવા તુંબાને, કીધે સઘળે આહાર : સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, ચવી લેશે ભવપાર પરા વળી પુંડરિક રાજા, કુંડરિક ગિયો ન ! પતે ચારિત્ર લઈને, ન ઘાલી ધર્મમાં હાણ પર સવાર્થસિદ્ધ પહોંચ્યા. ચવી લેશે નિરવાણ ! શ્રી જ્ઞાતા સૂત્રમાં જિનવરે કર્યા વખાણ પાા ગતમાદિક કુંવર, સગા અઢારે ભ્રાત ! સર્વ અંધકવિણ સુત ધારિણી ન્યારી માતા પપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org