SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ શ્રી મેઢી સાધુ વના નમું અનંત ચેાવિશી, ઋષભાદિક મહાવીર આરજ ક્ષેત્રમાં, વાલી ધર્મની શીર. ૧ મહા અતુલ્ય બળિ નર શૂર વીર ને ધીર, તીરથ પ્રવર્તાવી, પહેાંચ્યા ભવજળ તીર. ૫રા શ્રીમધર પ્રમુખ, જધન્ય તીર્થંકર વીશ ! છે. અઢી દ્વિપમાં, ચવતા જગદીશ. ॥૩॥ એકસા ને સિત્તેર, ઉત્કૃષ્ટ પદે જગીશ ! ધન્ય મહેાટા પ્રભુજી, તેહને નમાવું શીશ. ।।૪।। કેવળી દાય કાડી, ઉત્કૃષ્ટા નવ ક્રોડી મુનિ દાય સહસ્રક્રોડી, ઉત્કૃષ્ટા નવ સહસ્રન્ક્રોડી ઘપા વિચરે વિદે, માટા તપસી ધાર ! ભાવે કરી, વંદું, ટાળે ભવની ખેડ. પ્રદા ચાવીશે જિનના સઘળા એ ગણધાર, ચૌદસ ને બાવન, તે પ્રણમુ સુખકાર જિનશાસન નાયક, ધન્ય શ્રી વીર જિણંદ, ગૌતમાદિક ગણધરે, વર્તાવ્યા આણંદ ૫ા શ્રી ઋષભદેવના, ભરતાદિક સાપુત્ર ! વૈરાગ્ય મન આણી, સંયમ લીયા અદ્ભુત પ્રા www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only "ગા
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy