________________
કેવળ ઉપરાક્યું, કરી કરણી કરતુત ? જિનમત દીપાવી, સઘળા મેક્ષ પહુર્ત. ૧ના શ્રી ભરતેશ્વરના હુવા પટેધર આઠ ! આદિત્ય જશાદિક પહાચ્ચા શિવપુર વાટ. ૧૧ શ્રી જિન અંતરના હુવા પાટ અસંખ્ય ! મુનિ મુકતે પહોચ્યા, ટાળી કર્મના વંક ૧૨ના ધન્ય કપિલ મુનિવર, નમિ નમું અણગાર ! જેણે તક્ષણ ત્યાગે, સહસ્ત્ર રમણ પરિવાર મારા મુનિવર હરિકેશી ચિત્ત મુનિશ્વર સાર ! શુદ્ધ સંયમ પાળી, પામ્યા ભવને પાર ૧૪ વળી ઇક્ષુકાર રાજા ઘેર કમળાવતી નાર ! ભગુ ને જસા, તેહના દેય કુમાર. મનપા છયે રૂદ્ધિ છાંડિને, લીધે સંયમ ભાર ! ઈણ અલ્પકાળમાં, પામ્યા મેક્ષ કુવાર. ૧દા વળી સંયતિ રાજા હરણ આહિડે જાય, મુનિવર ગર્દભાળી, આ મારગ ડાય. ૧૭ ચારિત્ર લઈને, ભેટયા ગુરૂના પાય ! ક્ષત્રિરાજ 2ષીશ્વર, ચર્ચા કરી ચિત્તલાય. ૧૮ વળી દશે ચક્રવૃર્તિ, રાજ્ય રમણ ઋદ્ધિ છેડ ! દશે મુગતે પહેચા, કુળને શાભા ચડ ૧લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org