________________
૨૬
મત્ત
દ્વિપેન્દ્ર મૃગરાજ દવાઽનલાહિ । સંગ્રામ વારિધિ મહાદર અન્ધનાત્યમ | તસ્યા નાશ મુપયાતિ ભયં ભિયેવ । યસ્તાવક સ્તવમિમ મતિમાનધીતે । (૪૩)
ભાષા :- મદથી ઉન્મત્ત બનેલ હાથી, ઉછળતે કુદતા કેસરી સિ ંહ; જગત ભક્ષી દાવાનળ. ક્રોધથી ઉન્મત્ત ફણાવાળા નાગ, ભયંકર યુદ્ધક્ષેત્ર, ખળભળી ઉઠેલેા સાગર, દેહનાશક જળાદર જેવા મહા વ્યાધિ. જેલના ભયંકર મધના વગેરેથી ઉત્પન્ન થયેલા ભયને જે બુદ્ધિમાન પુરુષ આપતું
આ સ્તવન કરે છે તે શીવ્રતાથી નાશ કરે છે (આ સ્તવન સ` દેાષાને દુર કરવાવાળું છે; સ પ્રકારનાં ઉપસર્ગના કે અશુભ કર્મોદયના ભયને નાશ કરી આત્માને નિડર બનાવે છે.)
સ્તોત્ર ત્રુંજ તવ જિનેન્દ્ર ! ગુૌનિ બદ્દામ્ । ભક્ત્યા મયા ફિચર વર્ણ વિચિત્ર પુષ્પામ્ ધો જના ચ હ કદ્ ગતામજન્ ત માનતુ ંગમવા સમુપૈતિ લક્ષ્મીઃ ॥ (૪૮) (ઇતિ ભક્તામર સ્તેાત્ર સમ્પૂર્ણ મ્)
ભાવાથ ; હું જિનેન્દ્ર ! અપના ગુણરૂપ દોરામાં વિવિધ વર્ણરૂપ અક્ષર રૂષ વિચિત્ર પુષ્પો મૂકી ભક્તિભાવથી આ સ્તોત્રરૂપ માળા મે બનાવી છે. જે માનવી આ માળાને પોતાના કંઠમાં ધારણ કરશે. (એટલે કે ભક્તિ અને પ્રેમ પૂર્વક એક ચિત્તે તન્મય બની આ સ્તોત્રની નિત્ય પ્રભાતે પ્રાથના કરશે) તેવા માન સન્માનથી ઉન્નત બનેલ નુંભાવને લક્ષ્મી સહજભાવે વિનમ્ર થઈ આવી મળશે.
મહા—
૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org