SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ २० વિમાણેષ્ટઃ । સ્વર્ગાપવ ગમ માર્ગ સદ્ધ તત્વ-કથીક પટુ ત્રિલેાકયામ્ ॥ દિવ્ય ધ્વનિ ભવતિ તે વિશાદા સર્વ ભાષા સ્વભાવ પરિણામગુણૈઃ પ્રયાન્ય । (૩૫) ભાષા :- સ્વગ અને માક્ષના માને બતાવનાર, ત્રણ લાકમાં સધનાં તત્વા કહેવામાં પૂરા કુશળ અને નિમ ળ અર્થ સહિત સર્વે ભાષામાં સહજ પરિણમતા એવા આપના દિવ્ય નાદ ગાજે છે. ૩૫ ઉન્નિઃ હેમનવ–પંકજ પુજ-કાન્તિ 1 પલ્લસન્નખ મયુખ શિખાભિરામૌ પાૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ । પદ્મનિ તંત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ ભાવાર્થ :- હે જિનેન્દ્ર ! તપાવેલા સુવણૅ મય નવા ખીલેલા કમળના સમુહની કાન્તિ જેવા અને વિકસિત કિરણાવાળા નખ વડે ધેાભી રહેલા આપના ચરણ કમળે જ્યાં જ્યાં મૂકાય ત્યાં ત્યાં સુંદર સુવણૅ કમળની દેવા રચના કરે છે. ૩૬ Jain Education International (૩૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy