________________
મંદાર–સુંદર- નમેરુ – સુપારિજાતસંતાનકાદિ–કુસુમત્કર-વૃષ્ટિ રૂદ્ધા છે. ગંઘોદ–બિંદુ-શુભ-મંદ-મરૂતુપ્રપાતા– દિવ્યા દિવઃ પતતિ તે વચમાં તતિર્વા
(૩૩)
ભાવાર્થ :- મંદાર સુન્દર નમેરૂ, સુપારિજાતક અને સંતાનક વગેરે કલ્પવૃક્ષના કુસુમેની દેવ તરફથી દિવ્ય વૃષ્ટિ જે સુગંધી જળકણુ સહિત શુભ ધીમા પવનથી પ્રેરાયલી આપની સમીપે વષી રહી છે તે આપના મુખ કમળમાંથી નીકળતાં વચનની પંકિત સમાન શેભે છે. ૩૩
શુભ્રત્મભાવલય - ભૂરિ–વિભા વિસ્ત લેકત્રયધુતિમતાં ધૃતિમાક્ષિપન્તિા પ્રેઘ૬ દિવાકર-નિરંતર–ભૂરિ–સંખ્યા દીત્યા જયત્યપિનિશામપિસેમ–સૌમ્યામ (૩૪)
ભાવાર્થ – હે વિભે! આપના ઉજ્જવળ પ્રભા-વલયની શ્રેષ્ઠ કાતિ ત્રણ જગતના તેજસ્વી પદાર્થોના તેજને હણી નાખે છે અને રાત્રિને વિષે રહેલ શીતળ ચંદ્ર કે દિવસે ઉદયમાન થયેલ સેંકડો કિરણે ફેલાવતા સૂર્યની મહા તેજસ્વી કાનિત પર પણ વિજ્ય મેળવે છે. (ભામંડળની પ્રભા સૂર્ય કરતાં પણ તેજસ્વી છે.) ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org