SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ હવે મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, મહા ઉપકારી, જ્ઞાનલેચનને દાતાર, મૂજને ન્યાય અને નિર્મળ માગે ચડાવનાર જેમણે મારી પશુતા ટાળી આ માટે માનવ જન્મ સફળ કે, અહો! એ કેઈ સાર પદાર્થ નથી કે જે આપીને તેમના પર ઉપકાર કરું, પરંતુ હે ગુરૂદેવ ! તમે પરમ તારૂપણે પરમ વારૂપણે, પરમ કરૂણું ભાવે, પરમ હેતુથી, પરમ ગેવાળપણે મારી રક્ષા કરી મને ન્યાલ કર્યો, એવા તરણતારણુ ગુરૂની વિનય અભિવૃત્તિ કેળવી તેમની ચરણરજ મસ્તકે ચઢાવી પિતાને વાંક દેષ માવી, ગુરૂ હાજર હોય તો તેમની પાસે પચ્ચખાણ કરવા, અને હાજર ન હોય તે ઇશાન ખૂણામાં ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી બોલવું--- સવ્વ પાણાઈવાયં પચ્ચખામિ, સવ્વ મુવયં પચ્ચખામિન્સલ્વે અદિન્નાદાણું પચ્ચખામિ, સવં મેણું પચ્ચખામિ, સવૅ પરિગ્રહ પચ્ચખામિ, સળં કેહં પચખામિ, જાવ મિચ્છા દંસણ સí અકરણિજજ જેગ પચ્ચખામિ, જાવજીવાએ, તિવિહં તિવિહેણું, નકરેમિ, નકાર મિ, કરંતંનાણુજાણમિ, મણસા વયસા કાયસા, એમ અઢારે પાપ સ્થાનક પચ્ચખું છું, સવ્વ અસણું પણ ખાઈમ સાઈમં ચવિહં પિ આહાર પચ્ચખું છું; મારી સંસારી વસ્તુઓ-ઘર, દુકાન, બાગ, બંગલા, હેજ વગેરે તથા ગાય, ભેંસ, બળદ, ઘેડા વગેરે તથા વાસણ-કુસણ પેટી-પટારા, તિજોરી, કબાટ વગેરે તથા સોના ચાંદી ઝવેરાતના દાગીના વગેરે અને રોકડ મિલકત પણ મરણના અંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy