SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ સુધી ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. હિંસા થાય તેવા સાધન વગેરે બાહ્ય અને આત્યંતર તે ક્રોધ, માન, માયા અને લેભ એ સર્વ પરિગ્રહ સરાવું છું, આ સંસારી કુટુંબ, મિત્ર, માતા-પિતા, ભાઈ–બેન, પતિ-પત્નિ, સ્વજન સંબંધી સાથેના મેળાપ સંબંધમાં રાગ દ્વેષ થયે હોય તે ખમાવીને મરણના અંત સુધી સિરાવું છું. વળી આ મારૂં શરીર, ઈન્ટ, કાન્ત, પ્રિય, રત્નના કરંડીયા સમાન મેં માન્યું છે, તે પણ મરણના અંત સુધી સિરાવું છું. એવા અપછિમ મારણાંતિક સંલેખણુ ગુસણા તથા આરાધના મારી સફળ હોજો. આમ બેલી ધારી મંગલિક આવડતું હોય તો બોલી જવું અગર અરિહંતનું, સિદ્ધનું, સાધુનું અને દયા ધર્મનું શરણું અંગીકાર કરું છું એમ કહેવું. આ રીતે સર્વ સંસારને પુંઠ દેતે ચાર મંગલિક, ચાર ઉત્તમ અને ચાર શરણ સ્વીકારી શરીરની મમતા રહિત ભત્ત પચ્ચખાણાદિ સંથારા સહિત પંડિત મરણ મુજને હેજે એવી ભાવના ભાવવી અને સમતા ટકે તે માટે સારું વાંચન મનન કરી અથવા ઉપદેશ સાંભળી શુભ ધ્યાનમાં સમય વીતાવે. સંથારામાં કેઈ આગાર રાખે હોય તે તિવિહારના પચ્ચખાણ કરવા. જેથી પાણી વાપરી શકાય. અમુક સમયને પણ કરેલ હોય અગર ઉપસર્ગ પ્રસંગે અથવા અકસ્માતના કારણે ટૂંકમાં આગાર રાખીને પણ સંથારો કરી શકાય. તેમાં ફક્ત નવકાર મંત્ર બોલી નીચે મુજબ દેહરો બેલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy