________________
વંદના (૧) ચોવીસ તીર્થકરોને, વીશ વિહરમાનોને અગિયાર ગણધરને, સેળ સતીઓને, પાંચ પદોને, વળીઓ ગૌતમ સ્વામિજીને, જે સર્વે મેલે પધાર્યા છે તે બધાને મારા અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર કરું છું. તિખુત્તા... (૨) હે સ્વામિનાથ ! આપ ઉત્તમ છે, માંગલિક છે, ભાગ્યવાન છે, આપનું આ ભવે, ભવભવે સદાકાળ શાશ્વત શરણું મને પ્રાપ્ત થશે. મુજ પાપીના પાપ નિવારજે આપનાં ચરણે પર મારું મસ્તક મુકીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર, નમસ્કાર કરૂં છું—
તિખુત્તો (૩) હું જાણતો નથી, હું સમજ નથી, મારા પાંચમા આરાના. જન્મ મરણ સુધારજે. છઠ્ઠા આરાના જન્મ મરણ નિવારજે. ઓછામાં ઓછા બે ઘડીને સંથારે સંલેખન તપ આવવા દેજો. આપના ચરણો પર મારું મસ્તક મુકીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર નમસ્કાર કરું છું-તિખુત્તે.. (૪) ત્રણ કરણ, ત્રણ યુગથી શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરનાર ગુરૂ રાણીજી મહારાજ સાધુસાધ્વીજી મ. આદિ સર્વે સંતસતી વંદના ચરણોમાં મારું મસ્તક મુકીને અંતઃકરણપૂર્વક ત્રિકાળ વંદના નમસ્કાર, નમસ્કાર કરું છું તિખુરો. (પ) અઢી દ્વિપ, પંદર ક્ષેત્રમાં મારાથી મોટા વિડિલ ભાગ્યવાન, ગુણવાન બધા જીવોને મારા અંતઃકરણ પૂર્વક ત્રિકાળ વંદના. નમસ્કાર, નમસ્કાર કરું છું-તિખુત્તા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org