________________
અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામી દુક્કડ
૧૩ તપ આચાર ઉણેદરી અનશન અને ઈચ્છાઓ સંક્ષેપ ન કરતે રે રસ, પરિત્યાગ કલેશ કયને, સંલિનતાને ન વરતે રે રસ પરિત્યાગ ગમ્યો નહિ, પ્રાયશ્ચિતની ન કરી ચિંતા રે વિનય, વૈયાવચ્ચ ને સ્વાધ્યાય, નહિ તને ગમતાં રે કાસર્ગ કરી કર્મના, ભુકકા કદી ન બોલાવ્યા રે બળતા રાખ્યા દીવા પાપના, વિવેકથી ન ઓલવ્યા રે–પ્રાણી
આ પ્રકારે તપ આચાર વિષે મન, વચન, કાયા થકી જાણતા અજાણતાં કેઈ પણ દોષ સેવ્યા હેય સેવરાવ્યા હોય, સેવતાને ભલા જાણ્યા હોય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડં.
વીચાર શક્તિ છતાં સંકલ્પનો બળ ના કે'દિ વધાર્યો રે દાન શિયળ તપ ભાવમા શૂરો કદી ન કહેવાય રે–પ્રાણી ધન છતાં દીધે નહિ, શક્તિ છતાં તપ છેડો રે સાચા ધર્મને છેડીને, પુદ્ગલમાં મન જેડ રે–પ્રાણું
આ પ્રકારે વીર્યાચારના વિષે મન, વચન, કાયા થકી જાણતા અજાણતાં કેઈપણ દેષ સેવ્યા હોય, સેવરાવ્યા હોય, સેવતાને ભલા જાણ્યા હોય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org