________________
૨૯૦
૧૧ પૌષધ વ્રત ઔષધી આત્માની કદી, પૌષધ લઈ નહિ કીધી રે કર્મ બિમારી વધે તોયે, પૂંઠ ન સંસાર ને દીધો રે–પ્રાણી પૌષધ લઈ પડીલેહણ, કપડાનું મેં નહિ કરીયે રે કર્યો તે વિવેક ન રાખીયે; પ્રમાદમાં જીવ પડી રે–પ્રાણી આંખથી આંખ મેળવીને, પાપ સ્થાનકમાં બાધ્યાં રે શણગારી કાયા અહીં આવી શણગાર પૌષધમાં રાખ્યા રે ધર્મની કરી અવહેલના કર્મનો ભાર ચડાવ્યા રે ધર્મને નહિ સમજી શકે, ખેટા રૂપ રચાવ્યા રે–પ્રાણ
આ પ્રકારે અગિયારમા પૌષધ વ્રતને વિષે મન, વચન, કાયા થકી જાણતાં અજાણતાં કેઈપણ દોષ સેવ્યા હોય, સેવરાવ્યા હોય તેવતાને ભલા જાણ્યા હોય તે અરિહંત સિદ્ધ કેવળી ભગવાનની સાખેસંવત્સરી સંધી તસ્સ મિચ્છામી દુકકડ
૧૨ અતિથિ સંવિભાગ મહાસતી સંતને જોઈને, અહોભાવ ન આવ્યા રે સૂઝતા ગૌચરી પાછું મેં, વિવેકથી ન વહોરાવ્યા રે–પ્રાણી અતિથિને સંવિભાગ જે, નહિ રાખે શ્રાવક શ્રાવિકા રે. તે ઘર નહિ જેની તણે, એવાં ઘર લાગે ફીકા રે–પ્રાણી સચિતથી, વસ્તુ ઢાંકીને, વસ્તુ અણ સૂઝતી કીધી રે ખરાબ ભાવે મન લાવીને, કર્મોની પિઢ બાંધી દીધી રે
આ પ્રકારે બારમા અતિથિ સંવિભાગ વ્રતને વિષે મન, વચન, કાયા થકી જાણતાં અજાણતાં કઈ પણ દોષ સેવ્યા હેય, સેવરાવ્યા હોય, સેવતાને ભલા જાણ્યા હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org