SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધત્વમેવ-વિબુધાર્ચિત-બુદ્ધિ-ધાતુ – શંકરસિ ભુવનત્રય શંકરસ્વાતું ! ધાતાસિ ધીર : શિવ માગ વિઘે વિધાનાત વ્યક્ત ત્વમેવભગવન ! પુરુષોત્તમસિ (૨૫) ભાવાર્થ :- હે દેવના પૂજનીય ! બુદ્ધિગમ્ય ઉપદેશ દેવા વડે આપ જ બુદ્ધ છે, ત્રણે લેકના પ્રાણીનું કલ્યાણ કરનાર છે માટે આપ જ શંકર છે. મહાકલ્યાણકારી મોક્ષ માર્ગના નિર્માતા હોવાથી આપ જ બ્રહ્મા છે. હે ભગવાન ! સ્પષ્ટ જ છે કે આપ દરેક પુરુષમાં ઉત્તમ છે. ૨૫ તુલ્ય નમસ્ત્રિભુવનાતિ હરાય નાથ ! તુલ્ય નમઃક્ષિતિ તલામલ ભૂષણાય ! તુલ્ય નમસ્ત્રિ જગતઃ પરમેશ્વરાય તુલ્યું નમો જિન ભવાદધિ-શેષણાય (૨૬) ભાવાર્થ :- ત્રણે જગતનાં પ્રાણીઓના દુઃખને હરણ કરવાવાળા એવા હે નાથ ! આપને મારા નમસ્કાર હે, આખી પૃથ્વીના નિર્મળ ભુષણ એવા આપને મારા નમસ્કાર હ, ત્રણે જગતના પરમેશ્વર એવા આપને મારા નમસ્કાર હે જન્મ-મરણરૂપ સંસારનું શોષણ કરવાવાળા એવા હે જિનેશ્વર ! આપને મારા નમસ્કાર હે. (સર્વ ગુણસંપન્ન એવા જિનેશ્વર જ વંદનીય છે. પંચ પરમેષ્ઠીને મેળવ્યા પછી જ્યાં ત્યાં મસ્તક ઝુકાવનાર સમાજહિન બાળક લેખાય છે) ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy