________________
૧૪
–ામામનન્તિ મુનયઃ પરમં પુમાંસમાદિત્યવર્ણ અમલં તમસ પુરસ્તાત્ | –ામેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુ નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પત્થા (૨૩)
ભાવાર્થ :- આપને મુનિરાજે પરમ પુરુષ માને છે. કેમકે અંધકારની આગળ આપ ચમકતા સૂર્ય જેવા છે. આપને સંપૂર્ણ પણે ધારણ કરીને (આપની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરીને) મૃત્યુ પર વિજય મેળવાય છે. મુક્તિને કલ્યાણકારી માર્ગ આપના સિવાય બીજે કઈ જ નથી (આત્માની મુક્તિ આપની આજ્ઞાના પાલનમાં જ રહેલી છે) ૨૩
–ામવ્યયં વિભુમચિયમ–સંખ્ય માઘં બ્રહ્માણ મીશ્વર મનન્ત મનંગ કેતુમ ! યોગીશ્વર વિદિત–વેગ મનેક મેકમ્ | જ્ઞાન સ્વરૂપમ–મેલં પ્રવદન્તિ સન્તઃ (૨૪)
ભાવાર્થ – સંત મહાત્માએ આપને અવ્યય, વિભુ, અચિત્ય, અસંખ્ય, આદિપુરૂષ, બ્રહ્મા, ઈશ્વર, કામદેવ,
ગીશ્વર, ગવિદ્દ, અનેક, એક જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ વગેરે નામથી ઓળખે છે (એ દરેક નામના ગુણે આપનામાં પ્રગટપણે રહેલા છે) ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org