________________
સંવત્સરીની આલોયણું પ્રાણી તે પાપ કર્યા ઘણાં, નહિ કીધે ધર્મ લગારે રે, આ ભવની ચિંતા કરી, પરભવને વિસા રે–પ્રાણી તે.
દુહા” સિદ્ધ શ્રી પરમાતમાં, અગિજન અરિહંત. ઈષ્ટ દેવ વંદુ સદા, ભવ ભંજન ભગવંત, અરિહંત સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય સાધુ સકલ કે ચરણમાં, વંદુ શીષ નમાય. શાસન નાયક સમરીયે, ભગવંત વીર જીણંદ, આલીય વિન ફરે ટળે, આપે પરમાનંદ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, ગુરૂ ગૌતમને સમરીયે મન વંછીત ફળ દાતાર, કરૂણા નિધિ કૃપા કરી, કઠીન કમ મુજ છેદ, મિથ્યા જ્ઞાન ને મેહને, કરજે ગ્રંથી ભેદ, આ અપાર સંસારમાં, શરણ અન્ય નહિ કેઈ સમ્યક દર્શન જે મળે, તે તરવાનું હોય. પતિત ઉદ્ધારણ નાથજી, વિતરાગ સુખકાર. ભૂલચુક સહુ મહારી, ખમને વારંવાર કોડ નવાણું ધન ત, ત્યાગી આઠે નાર. ઉપકારી નિત વંદીયે, શ્રી જંબુ અણગાર. સંતેની સેવા કરી, રીઝે છે પ્રભુ આપ, જેના બાળ રમાડીએ, તેના રીઝે માબાપ, ભવસાગર સંસારમાં, દ્વીપ સમા જીનરાજ ઉદ્યમ કરીને પહોંચે તીરે, બેસી ધર્મ જહાજ આળસ વિષય કષાય વશ, આરંભ પરિગ્રહ કાજ એની ચોરાસિ લાખ ભયે, અબ તારે મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org