________________
ર૮૧
જ્ઞાનાતિચાર આલેઉં અતિચારને ધાર્યા વ્રત ગુરૂ સાખે જીવ ખમાઉં સકલને એનિ ચેરાસી લાખે છે
પ્રાણ તે પાપ કર્યા ઘણું..પ્રાણું જ્ઞાનદર્શન ચારિત્ર ને, તપ વીર્ય પાંચ આચારજી આ ભવ પરભવ સર્વ ના, આલેઉં અતિચારજી...પ્રાણી સૂત્ર ભયે નહિ ભાવથી. કાળના દોષ ન ટાન્યાજી સ્વાધ્યાયી બનીને કદી, વીર વચન નહિ પાળ્યા....પ્રાણુ જ્ઞાનીની નીદા કરી, જ્ઞાન ન ભણવા દીધાં રે ભણતાને અંતરાય દઈ જ્ઞાનાવરણ બાંધી લીધા રે....પ્રાણી
દર્શનાતિચાર જૈન મતમાં શંકા કરી, પરમતને અભિલાષી રે સાચાની નીંદા કરી, ચમત્કારમાં રાચી રે તીરૂપતી સંતેષીમા અંબા દુર્ગા ભજતે રે..પ્રાણી સાંઈ વિનાયકમાં રમી, સાચા જનને તજતે રેપ્રાણી દેવગુરૂને ધર્મને મર્મ કદી નવ જાણે રે બુદ્ધિ સ્થિર કરી નહિ, બેટા મતને તાયે રે...પ્રાણી
આ પ્રકારે જ્ઞાન અને દર્શનાતિચારના વિષે કઈ પણ દેષ સેવ્યા હેય, સેવરાવ્યા હોય, સેવતાને ભલા જાણ્યા હોય તો અનંત સિદ્ધ, અરિહંત કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુકકડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org