________________
ર૭૨
પાપ કરાવે નહિ અને પાપ કરતે હોય તેને મને કરી ભલું જાણે નહિ) એ રીતે જાવજીવ સુધીના પચ્ચખાણ જેને ભાવ હેય તેને કરાવે અને જે જાવજીવ સુધીને ભાવ ન હોય તે થોડી મુદત સુધીના પચ્ચખાણ કરાવે, પછી અસણ (અન્ન), પાણું (પાણી) ખાઈમ (મેવા મીઠાઈ), સાધમં (મુખવાસ) એ ચાર આહારના જાવ જીવ સુધીને પચ્ચકખાણ કરવાં હોય તે જાવજીવ સુધીના કરાવે અને ગેડી મુદત સુધીના કરવાના હેય તે તે પ્રમાણે કરાવે. જે પાણીને આગાર રાખવો હોય તે ત્રણ આહારના પચ્ચક્ખાણ ઇચ્છા મુજબ કરાવે. વળી વસ્ત્ર વગેરે પિતાના ભંડઉપગરણ પિતાને જોઈએ તેની છૂટ રખાવે તેમજ ધન, ધાન્ય વગેરે (આપવા) કોઈને હોય તેટલી છૂટ રાખીને પચ્ચખાણ કરાવે. વળી ગ વગેરે કારણે ગભરામણ થાય તે તેની શાંતિ કરવા પવન વગેરે નાખવું પડે તેની છૂટ રાખીને સંથારે કરાવે તથા જગ્યાની સંકડાશ હોય તે ત્યાં રહેતા બીજા ભાઈ-બહેને લાઈટ પંખે વાપરતા હોય તે તેને આગાર રાખે એ પ્રમાણે સંથારાની વિધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org