________________
ર૭૩
પૌષધ પાળવાની વિધિ
નવકારથી તસ્સઉત્તરી સુધીના પાઠ બેલી ઈરિયાવહીના પાડને કાઉસગ્ગ કરે. બાદ લેગસ્સને પાડ કહે. પછી નીચે પ્રમાણે બેલવું દ્રવ્ય થકી સાવજ જજોગ સેવવાનાં પચ્ચકખાણ કર્યા હતાં તે. પૂરા થતાં પાળું છું, ક્ષેત્ર થકી આખા લેક પ્રમાણે, કાળ થકી સવાર સુધી, ભાવથકી છે કેટીએ પિ કર્યો હતે તે પૂરો થતાં પાળું છું. એવા અગિયારમાં પૌષધ વ્રતના પંચ અવારા જાણિયળ્યા ન સમાયરિગ્લા, તંજહા તે આલેઉ. અપડિલેહિયં દુપડિલેહિય સેજજા સંથાએ, અપમઝય, દુપમજીયં સેજા સંથાર, અપડિલેહિય, દુપડિલેહિય–ઉચ્ચાર પાસવણ ભૂમિકા, અપમજીય દુપમજયં ઉચ્ચાર પાસવર્ણ ભૂમિકા પિસહસ્સસમ્મ અણુશુપાલણિયા તસમિચ્છામિ દુકકં. પિકા સંબંધી અઢાર દેશ માંહેલા કેઈપણ દોષ સેવ્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. ત્યારબાદ સામાયિક પાળવાની વિધિના ફકરા બેલી ત્રણ નઈય્યણું કહેવા
- સામાયિક અગર પિષામાં ઝાડે પિશાબ જવું હોય તે નીચેની વિધિ કરવી; પ્રથમ પરડવા જતાં બારણું તરફ પગ મૂકતી વખતે “આવસહિ” ૩ વાર કહેવું. પરડવાની જગ્યા બરાબર તપાસી પરડવ્યા પહેલા હે શક્રેન્દ્ર મહારાજ ! ‘તમારી આજ્ઞા ૧. એમ કહેવું. પછી “સિરામિ, સિરામિ” ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org