SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ભક્ત થકી એવડી કાં ખેડા, અવલ અમીના છાંટા રેડા, લાખા ભકતના એ નિવેડો, મહારાજ મૃ મુજ કેડે ૫૧૩ગા લાજવશે મા અયા રાણી, ગુરૂ આણુ માને ગુણખાણી, ઘરે સિધાવે કરૂણા આણી, કહુ છું નાકે લીટી તાણી. ૫૧૪૫ મત્રસહિત એ છઢ જે પઢશે તેને તાવ કદી નવ ચઢશે, કાંતિ કળા દેહી નિરગ! લહેશે લક્ષ્મી લીલા ભાગ પા શ્રી સાથે સતીના છંદ આદિનાથ આદિ જિનવર વંદી, સલ મનારથ કીજિયે, પ્રભાતે ઊઠી મંગળિક કામે, સોળ સતીનાં નામ લીજીએ ૧ ખાળકુમારી, જગહિતકારી, બ્રાહ્મી ભરતની એનડીએ, ઘટઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળ સતીમાં જે ડીએ. બાહુબળ ભગિની સતી શમણી, સુંદરી નામેઋષભ-સુતાએ, અંકસ્વરૂપી ત્રિભુવન માંહે જેહ અનુપમ ગુણ. જુત્તાએ. ૩ ચંદનબાળા બાળપણેથી, શીયળવતી. શુદ્ધશ્રાવિકાએ, અડદના ખાકુળા વીર પ્રતિલાભ્યા, કેવળ લહી વ્રત ભાવિકાએ. ૪ ઉગ્રસેન યા ધારિણી નંદની, રામતિ નેમ વલ્લભાએ, યૌવન વેશે કામને ત્યે, સજમ લેઈ દેવ ફુલ્લભાએ. પ પંચ ભરતારી પાંડવ નારી, દ્રુપદ્મ તનયા વખાણીએ, એકસે આઠે ચીર પુરાણાં શિયળ મહીમા તસ જાણીએ. ૬ દશરથ નૃપની નાની નિરૂપમ, કૌશલ્યા કુળ ચદ્રિકાએ, શિયળ સલૂણી, રામ જનેતા, પુણ્ય તણી પ્રણાળીકાએ. Jain Education International For Private & Personal Use Only O www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy