SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સાત રૂપ શક્તિ દુઓ, કરવા ખેલ જગત, નામ ધરાવે જુજુવા. પ્રસર્યો તું ઈત્ત ઉત્ત મારા એકાંતરે બેયાંતરે ત્રઈ ચો તાવ, શીત ઉણું વિષમ જવશે, એ સાતે તુજ નામ એ સાતે તુજ નામ સુરંગા, જપતાં પુરે કેડી ઉમંગા, તે નામ્યા જે જાલિમ જંગ, જગમાં વ્યાપી તુજ જશગંગા પ્રજા તુજ આગે ભૂપતિ સબ કા, ત્રિભુવનમાં વાજે તુજ ડંકા, માને નહિ તું હની શંકા, તુઠ આપે સેવન ટૂંકા પા સાધક સિદ્ધ તણ મદ મોડે; અસુર સુર તુજ આગળ દોડે દુઠ્ઠ વિઠ્ઠના કધર તેડે, નમી ચાલે તેહને તું છેડે દા આવતે થરથર કંપાવે, ડાહ્યાને જિમતિમ બહેકાવે પહિલે તું કેડમાંથી આવે સાત શિખર પણ શીત ન આવે છે હીં હીં, હુંકાર કરાવે, પાંસળિયા હાડાં કકડાવે, ઉનાળે પણ અમલ જગાવે, તાપે પરિહરણમાં મૂતરાવે ૧૮ આસે કાર્તિકમાં તુજ રો હ ન માને ધાગે દોરે, દેશ વિદેશ પડાવે સેરે, સબળ છે તું તાતે તેરે મેલા તુ હાથીના હાડાં ભેજે, પાપીને તેડે કરપજે, ભાવે ભકત વત્સલ જે રંજે, તો સેવકને કેય ન ગંજે ૧૦ ફક તોડક ડમરૂં ડાંક, સુરપતિ સરિખા માને હાક, ધમકે ઘુસડ ઘાંસડ ધાક ચઢતે ચાલે ચંચળ ચાકં ૧૧ પિશન પછાડણ નહિ કે તેથી, તુજ જશ બોલ્યા જાય ન કેથી, શી અણખીલ કરે એ થેથી, મહેર કરી અળગા રહે મેથી પાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy