SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ શ્રી ગૌતમ સ્વામીનો છંદ વીરજિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ જપે નિશદિન, જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલર્સ નવે નિધાન ના ગૌતમ નામે ગિરિવર ચડે, મનવંછિત હેલા સંપડે, ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંગ ારા જે વૈરી વિરૂઆ વંકડા. તસ નામે નાવે ઢંકડા, ભૂતપ્રેત નવિ મંડે પ્રાણુ, તે ગૌતમના કરું વખાણ થયા ગૌતમ નામે નિર્મળ કાય ગૌતમ નામે વાધે આય! ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર સાલી દાળ સુરહા ધૃત, ગોળ, મનવંછિત કાપડ તંબેળ, ઘર-સુઘરણું નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનિત પા ગૌતમ ઉગે અવિચળ ભાણ, ગૌતમ નામ જપ જગ જાણ હેટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણુ ઘર મયંગલ ઘેડાની જોડ, વારૂ પહોંચે વંછિત કોડ, મહિયલ માને હેટા રાય, જે ગૂઠે ગૌતમને પાય | ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે ! ઉત્તમ નરની સંગત મળે, ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન ૮ પુન્યવંત અવધારે સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ! કહે લાવણ્ય સમય કરજેડ, ગૌતમ તુઠે સંપત્તિ કોડ , તાવને છંદ નમે આનંદપુર નગર રાજ્યપાલ રાજન માતા અજયા જનમીજવર તું કૃપાનિધાન ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy