________________
સ્વાહા સુધારસ સુંદર વયણું, સેવક સુખદાયક વર નયણું–પાશ્વત્ર ૪ દુર્જન તિમિર નિવાહરણું, સલ તાપહરણું શશિ સુખકરણું ! ધર્મસિંહ પ્રભુ જગ આભારણું–પાધૂ૦ ૫
શ્રી મહાવીર સ્વામીને છંદ શ્રી સિદ્ધારથ કુળ શણગાર, ત્રિશલાદેવી સુત જગ આધાર ! શેભે સુંદર સેવન વાન, શરણ તમારું શ્રી વર્ધમાન ૧ તુમ નામે લહિયે સંપદા, તુમ નામે મનવંછિત મુદા, તુમ નામે લહિયે સન્માન, શરણે રા દુર્જન દુષ્ટ વૈરી વિકરાળ, તુમ નામે નાસે તત્કાળ, તુમ નામે દિન દિન કલ્યાણ, શરણ પાયા તમ નામે નાવે આપદા, ભૂતપ્રેત વ્યંતર નહિ કદા ! રેગ રોગ ચિંતા નવી જાણ, શરણ- ૪ ગ્રહાદિક પીડા નવી કરે, નામ તમારું જે અનુસરે, ધર્મસિંહ મુનિ ભાવ પ્રધાન, શરણઈતિ છે
શ્રી મહાવીર છંદ ચાવીસમા મહાવીર શૂરવીર મહાધર ! વાણી મીઠી ખાંડ ખીર, સિદ્ધાર્થ નંદ હે ! (૧) નાગિણીસી નારી જાણી, ઘટમાં વૈરાગ આણી ! કેગ લિયે જગભાણ, ટાન્યા મેહ ફંદ હે, (૨) ચૌદ હજાર સંત, તાર દીયા ભગવંત, કર્મ કે કીયે અંત, પામ્યા સુખકંદ છે, કહે કવિ ચંદ્રભાણ, સુણે છે વિક્વાન, મહાવીર કા કીયા ધ્યાન ઉપજે, આનંદ હે આનંદ છે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org