________________
ર૬૦
વામાદેવી માતા કે જાયે, લંછન નાગ ફણ મણી પાએ શુભ કાયા નવ હાથ વખાણું, નીલ વરણતનું નિર્મળ જાણું છa માનવ યક્ષ સેવે પ્રભુ પાય, પદ્માવતી, દેવીસુખદાય છે ઈંદ્ર ચંદ્ર પાર્શ્વ ગુણ ગાવે, કલ્પવૃક્ષ ચિંતામણી પાવે ૮ નિત સમરે ચિંતામણી સ્વામી, આશા પુરે અંતર જામી છે ધન ધન પાર્શ્વ પરીષા દાણી, તુમ સમ જગમેં કે નહિ નાણું લા તુમારે નામ સદાસુખકારી, સુખ ઉપજે દુઃખ જાય વિસારી છે ચેતનકે મન તુમારે પાસ, મનવંછિત પૂરે પ્રભુ આશ છેou
(દેહ) લુક ભગવંત ચિતામણી પાથ પ્રભુ જિનરાય છે નમે નમે તુમ નામસેં, રેગ શેગ મીટ જાય ૧૧ વાત પીત દરે ટળે, કફ નહિ આવે પાસ, ચિંતામણી કે નામસેં, મીટે શ્વાસ એર ખાસ જેરા પ્રથમ દુસરે, તીસરે તાવ ચોથીએ જાય, શળ બહેતર દૂર રહે, દાદર ખાજ ન થાય ૩ વિશ્લેટ ગુડગુમડા, કેઢ અઢારે દૂર છે નેત્ર રોગ સબ પરિહરે, કંઠમાળ ચકચુર ૧૪ ચિંતામણી કે જાપસે, રેગ શેગ મીટ જાય, ચેતન પાર્શ્વ નામક, સમારે મન ચિત્ત લાય ૧પ
(પાઈ) મન શુધ્ધ સમ ભગવાન, ભય ભંજન ચિંતામણી ધ્યાન, ભૂતપ્રેત ભય જાવે ક્રૂર, જાપ જપે સુખ સંપત્તિ પૂર ૧૬ ડાકણ શાકણુ વ્યંતર દેવ, ભય નહિ લાગે પારસ સેવ જળચર થલચર ઉરપર જીવ, ઈનક ભય નહિ સમરા પીવ ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org