SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૧૨૨ વાઘ સિંહ ભય નહિ હોય, સર્પગેહ આવે નહિ કેય છે વાટ ઘાટમેં રક્ષા કરે, ચિંતામણું ચિંતા સબ હરે ૧૮ રોણાટામણ જુદુ કરે, તમારે નામ લેતાં સબ ડરે છે ગ ફાંસીગર તસ્કર હેય, દેખી દુશ્મન દુષ્ટ જ કેય ૧લા ભય સબ ભાગે તુમારે નામ, મનવંછિત પૂરે સબ કામ છે ભયનિવારણ પૂરે આશ, ચેતન જપ ચિંતામણી પાર્શ્વ મારા (દેહરા) ચિંતામણિ કે નામસે, સકળ સિદ્ધવે કામ, હય ગય રથરાજરિદ્ધ રમણી મળે, સુખ સંપતિ બહુ દામ ૨૧ હય ગય રથ લમી કે નહિ પાર, પુત્ર કલત્ર મંગળ સદા પાવે શિવ દરબાર. ચેતન ચિંતા હરણકે, જાપ જપ તીન કાળ ! કર આંબિલ પટ માસકે, ઉપજે મંગળ માળ પાર્શ્વના પ્રભાવથી, વાધે બળ બહુજ્ઞાન, મન વાંછિત સુખ ઉપજે, નીત સમરે ભગવાન ૨૪ સંવત અઢાર ઉપરે, સાડત્રિશકે પરિણામ. પિષ શુકલ દિન પંચમી, વાર શનિશ્વર જાણ પ ગુણ જે ભાવ, સુણે સદા ચિત્ત લાય, ચેતન સંપત્તિ બહુ મળે, સમરે મન વચ કાય પારકા શ્રી પાર્શ્વનાથ સ્વામીનો છંદ આપણુ ઘર બેઠાં લીલ કરે, નિજ પુત્ર કલત્રશું પ્રેમ ધરે, તમે દેશ દેશાતર કાંઈ દોડે,નિત્ય પાર્શ્વ જપે શ્રી જિન રૂડો, મનવંછિત સઘળાં કાજ સરે, શીર ઉપર છત્ર ચામર ધરે છે કલમલ આગળ ચાલે ઘડે, નિત્ય રા વારસા ૨પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy