________________
૨૫૯
મહારે તે તુહિજ એક, તહારે મુજ સરિખા અનેક છે હું તે મનથી ન મેલું માન, તમે માન રહિત ભગવાન કા મહારૂં કીધું તે શું થાય, તમે રંકભર્ણ કરે સહાય તુમ એક કરે મહેરબાની, મહારો મુજ લેજે માની ૮ના એક વાર જે નજરે નિરખે, તો હું થાઉં તુમ ગુણ સરિખે છે જે સેવક તુમ ગુણ ગાશે, તે તુમ સરિખે ગુણ થાશે ભલા ભવભવ તમારી સેવા. હું તે માગું છું દેવાધિ દેવા છે સહામુંજને સેવક. જાણી, એમ ઉદયરત્ન બેલ્યા વાણું ૧ના શ્રી ચિંતામણી પાર્શ્વનાથને છંદ
(દોહરો) કલ્પવેલ ચિંતામણી, કામધેનું ગુણ ખાણ છે અલખ અગોચર અગમ ગતિ, ચિદાનંદ ભગવાન ૧. પરમ જ્યોતિ પરમાત્મા, નિરાકાર કીરતાર, નિર્ભયરૂપ તિ સ્વરૂપ, પૂર્ણ બ્રહ્મ અપાર ૨. અવિનાશી સાહબ ધણું, ચિંતામણ શ્રી પાર્શ્વ છે અરજ કરૂં કરોડ કે, પુરે વંછિત આશ ૩ મન ચિંતિત આશા ફળે, સકળ સિદ્ધવે કામ ! ચિંતામણી જાપ જપ, ચિંતા હરે એ નામ ૪ તુમ સમ મેરે કે નહિ, ચિંતામણુ ભગવાન, ચેતનકી એહ વિનતી, દીજે અનુભવ જ્ઞાન પ.
(પાઈ) પ્રાણુત દેવલેથી આયે, જન્મ વારાણસી પાયે છે અશ્વસેન કુળ મંડણ સ્વામી ત્રિહુ જગકે પ્રભુ અંતર જામી દ્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org