SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પપ શ્રી શાન્તનાથના છંદ શારદ માય નમુ શિર નામી, હું ગુણ ગાઉં ત્રિભુવન કે સ્વામી, શાંતિ શાંતિ જપૈ સબ કેઈ, તે ઘેર શાંતિ સદા સુખ હેાઈ. ॥૧॥ શાંતિ જપી જે કીજે કામ, સાહી કામ હાવે અભિરામ, શાંતિ જપી પરદેશ સીધાવે, તે કુશળે કમળા લેઈ આવે રા ગ થકી પ્રભુ મારી નિવારી, શાંતિજી નામ દીયા હિતકારી જે નર શાંતિ તણા ગુણ ગાવે, ઋદ્ધિ અચિ'તી તે નર પાવે !!! જે નરકું પ્રભુ શાંતિ સહાઈ. તે નરકું-કયા આવતી ભાઈ જો કછુ વ છે સાહી પુર, દુ:ખ દારિદ્ર મિથ્યા મતિ સુરે usu અલખ નિરજન ચૈાત પ્રકાશી; ઘટ ઘટ અ'તરકે પ્રભુ વાસી ॥ સ્વામી સ્વરૂપ કહ્યું નવી જાય, કહેતાં મુજ મન અચરજ થાય "પા ડાર દિયે સબહી હથિયારા જીત્યા માહુ તણાદળ સારા ॥ નારી તજી શિવશું. ર'ગરાચેા રાજ તન્મ્યા પણ સાહિબ સાચો ો॥ મહા બળવંત કહીજે દેવા, કાયર કું એક ન હણેવા u રિદ્ધિ સબળ પ્રભુ પાસ લહીજે, ભીક્ષા આહારી નામ કહીજે ાણા નિર્દેક પુજકકુ સમ ભાયક, પણ સેવક... હે સુખદાયક ૫ તજી પરિગ્રહ હુવા જગનાયક, નામ અતિથિ સર્વે સિદ્ધિ લાયક ૫૮૫ શત્રુ મિત્ર સમચિત્ત ગણી, નામ દેવ અરિહંત ભગ઼ીજે 1 સકળ જીવ લહિત ́ત કહીજે, સેવક જાણી મહાપદ દીજે u હાત ગભીરા દુષણુ એક ન માંહે માંહે શરીર, જિમ અંતરજામી, પણ ન રહે પ્રભુ એકણુ ઠામી।૧૦ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy