________________
૨૫૪
સંવત અઢાર પંતરાની, શુકલ પક્ષે, માસ અષાઢ ભિતે, આઠમને દિવસે, સઝાય કીધી શોભતી ગામ ગુંડલ ગામે સેવક વિનવે ભાવશું, મન હર્ષ ઉલ્લાસે. એહ બાર વ્રત શ્રાવક તણાં, શુધ્ધ સમક્તિથી પાળશે; ઉત્કૃષ્ટ પંદર ભવે, (તે) મુક્તિ પુરીમાં મહાલશે. એહવું જાણીને દરેક શ્રાવક શ્રાવીકાએ બાર વ્રત-આદરી લેવા જોઈએ અને અતિચાર દોષ લગાડયા વગર શુદ્ધ સમકત સહીત પાળશે. તે પંદરમે ભવે અવશ્ય મુક્તિ પામશે. માટે દરેક ભાઈ બહેનેએ આ બાર વત સમજીને આદરી લેવા જોઈએ તે આપણે આત્મા-આનંદ શ્રાવકની જેમ એકાવતારી બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org