SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ લેક કહે જિનજી સબ દેખે, પણ સુપનાંતર કબહુ પેખે, રીસ વિના બાવીશ પરીસા, સેના જીતી તે જગદીશા ૧૧ માન વિના જગ આણ મનાઈ, માયા વિના શિવશું લય લાઈ! લેભ વિના ગુણ રાશિ ગ્રહિએ, ભિક્ષુ ભાવે ત્રિગડે સેવિજે ૧૨ નિગ્રંથપણ શિર છત્ર ધરાવે, નામ યતિ પણ ચમર ઢળાવે છે અભયદાન દાતા સુખ કારણ, આગળ ચક ચાલે અરિદારણ૧૩ શ્રી જિનરાજ દયાળ ભણજે, કર્મ સવે કે મૂળ ખણીજે ચઊંવિત સંઘ તીરથ સ્થાપે, લચ્છી ઘણી દેખે નવિ આપે ૧૪ વિનયવંત ભગવંત કહાવે, નાહિ કિસીકુ શિશ નમાવે; અકંચનકે બીરૂદ ધરાવે, પણ સેવન પદપંકજ પાવે ઘ૧પ રાગ નહિ પણ સેવક તારે દ્વેષ નહિ નિગુણા સંગ વારે છે તજી આરંભ નિજ આતમ ધ્યાવે, શિવ રમણીકે સાથ ચલાવે ૧૬ તેરે મહિમા અદ્ભૂત કહીએ, તેરા ગુણ કે પાર ન લીજે છે તું પ્રભુ સમરથ સાહેબ મેરા હું મન મોહક સેવન તેરા ૧૭ તું રે ત્રિલેકાણું પ્રતિપાળ, હું રે અનાથ તું રે દયાળ છે તું શરણાગત રાખત ધીરા, તું પ્રભુ તારક છે વડવીરા ૧૮ તું હિ સમ બડ ભાગજ પાયે, તે મેરે કાજ ચ રે સવા છે કરજેડી પ્રભુ વિનવું તમશું તમભું કરો કૃપા જિનવરજી અમથું ૧લા જનમ મરણના ભય નિવાર. ભવસાગરથી પાર ઉતારે છે શ્રી હFિણુપુર મંડન સેહે, ત્યાં શ્રી શાંતિસદા મન મેહે ઘર પધસાગર ગુરુરાય પસાયા. શ્રી ગુણસાગર કહે મન ભાયા ! જે નરનારી એક ચિતે ગાવે તે મનવાંછિત નિચે પાવે ર૧L Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy