________________
પર
(૭) સાત બ્યસન નવિ સેવિયે, નવિ પીજે તાડી, છવ્વીસ ખેલની ધારણા, તું ધરજે દહાડી; પાપ તણેા વ્યાપાર પ્રાણી તું પરિહરજે, ધન, ધાન્ય સુવિચ જાતની, તું મર્યાદા કરજે. સંખ્યા દ્રુપદ ચૌપદ તણી, દ્રઢ રાખે તારો આત્મા પ્રકાશસિંહ વાણી વદે, એ વ્રત પાળેા સાતમા. (૮)
વશ રાખજે હારી જીભડી, અનર્થા દંડે, કાજ ન સીઅે આપણું, તું શીદને મંડે, જેથી લાગે પાપ, તેથી અળગા રહેજે. ધર્મ –ધ્યાનની વાતમાં તું વળગ્યે રહેજે. પેાતાથી પળતુ નથી, ને પારકું તુ કયાં લહે ? પ્રકાશસિંહ વાણી વદે, (કે) ત્હારાં કર્યાં, તું સહે.
(૯)
નિત્ય સામાયિક કીજીયે, સુણ ઊત્તમ પ્રાણી, લાભ ઘણું છે એહુમાં, ઈમ ખેલ્યા નાણી; મેરૂ કંચનથી અધિક, કોઈ દાન r આપે, તાલ ન આવે તેહની, ઇમ જીનવર ભાખે. એહવુ' જાણી પ્રાણીયા, નિત્ય સામાયિક કીજીએ, પ્રકાશસિંહ વાણી વદે, (તા) મુક્તિ તણાં સુખ લીજીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org