SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ મુનિવર ગુણ યુકતા, કહીએ તે ઉવજઝાય; પદ ચોથે નમીએ, અહનિશ તેહના પાય... પંચશ્રવ ટાળે, પાળે પંચાચાર; તપસી ગુણધારી, વારે વિષય વિકાર... ત્રણ સ્થાવર પિયર, લેકમાંહી જે સાધ; ત્રિવિધે તે પ્રણમું, પરમારથ જિણે લાધ.. અરિ કરિ હરિ સાયણી, ડાયણિ ભૂત વૈતાળ; સવિ પાપ પ્રણાસે, વાધે મંગળ માળઈણ સમય સંકટ દૂર ટળે તત્કાળ; ઈમ જપે જિન પ્રભુ સુરિ–શિષ્ય રસાળ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy