________________
૨૪૮
શ્રી નવકારને છંદ
સુખ કારણ ભવીયણ સમરે નિત નવકાર ! જિનશાસન આગમ, ચૌદ પૂરવને સાર.... ૧ એ મંત્રને મહિમા કહેતાં ન લહુ પાર, સુરતરૂ જિમ ચિંતિત, વંછિત ફળ દાતાર... ૨ સુર માનવ મનવ, સેવા કરે કરડ ! ભૂવિમંડળ વિચરે, તારે ભવિયણ કેડ... ૩ સુરછ દે વિલ અતિશય જાશ અનંત, પદ પહેલે નમીયે, અરિગંજન અરિહંત. ૪ જે પંદરે ભેદે, સિદ્ધ થયા ભગવંત, પંચમી ગતિ પહેચ્યા અષ્ટ કરમ કરી અંત.... ૫ કળ, અકળ સરુપી, પંચાતંતક દેહ, જિનવર પાય પ્રણમું, બીજે પદ વાળી એહ. ૬ ગચ્છ ભાર ધુરંધર, સુંદર શશિહર શેભ; કર સારણ વારણ, ગુણ છત્રીસે ભ... ૭ શ્રુત જાણુ શિરેમણિ, સાગર જિમ ગંભીર પદ ત્રીજે નમીયે, આચારજ ગુણ ધીર. ૮ શ્રતધર આગમ-સૂત ભણવે સાર ! તપ વિધિ સંગે ભાખે અર્થ વિચાર..... ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org