________________
૨૩૮
નવકાર મંત્રીનો મહિમા નવકાર મંત્રને મહિમા મોટો, સુણ જે થઈ એક તાર રે હદયે રાખી રટણ કરે તો, સફળ બને અવતાર રે નમે અરિહંતાણં નમો નમે,
નમે નમો સિદ્ધાણં નમે નમ– શ્રદ્ધાને ભક્તિને હૈયે જલતો રાખ દીવડે
(મેહમાન) માયા ત્યાગીને રંગે રંગે જીવડે સંકટ સમયે સહાયક થઈને ઉતરે ભવ પાર રે,
હૃદયે રાખી રટણ કરે તે અજર અમર પદ આપે એવો એકજ મંત્ર અનોખો છે ઘડજે સંયમને સંસ્કારે માનવ મન મેંઘે છે ચૌદ પૂરવના સાર રૂપ એ ઉતારે ભવ પાર રે
હૃદયે રાખી રટણ કરે તે–
નમસ્કાર પદ જય કરનારા જીનવરા દુઃખ હરનારા દેવ,
પાઠ પઢે પહેલે પ્રભુ નમનત નિત મેવ (૧) પ્રથમ નમુ અરિહંતને બીજા સિદ્ધ ભગવંત,
ત્રીજા શ્રી આચાર્યને નમું તજી દઈ તંત (૨) “ઉપાધ્યાય ઉપકારીયા જ્ઞાનતણું દાતાર,
નમન કરૂં નીરમેલ થવા ભવજળ તારણહાર (૩) સાધુ સુંદર લોકમાં સાધવીઓ શણગાર,
સઘળાને સ્નેહે હજો વંદન વારંવાર (૪) નમસ્કાર પદ પાંચ છે પાપતણું હરનાર
સર્વ જગતનાં કામમાં મંગળના કરનાર (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org