SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ મારે નવકાર બેલી છે જગત રૂઠીને શું કરશે મારો નવકાર બેલી છે મારે નવકાર બેલી છે હજારો મંત્ર શું કરશે મારો નવકાર બેલી છે મારો નવકાર બેલી છે સુદર્શન શેઠની ઉપર ચડાવ્યું આળ રાણીએ ચડાવ્યા શુળીએ જ્યારે ચડયા નવકારના ધ્યાને થયું શુળીનું સિંહાસન–મારે નવકાર (૧) શ્રીમતી શ્રાવકા સતીને દીધું અતી દુઃખ સાસરીએ ઘડામાં સર્પ પુરીને કહ્યું કુલ માળ લાવને ગણી નવકાર લાવે કુલ માળ-મારે નવકાર (૨) અમરને હેમવા કાજે મંગાવ્યા બાળ શ્રેણીકે લાવ્યા અગ્નિ કુંડની પાસે ગયો નવકારના શરણે થયે ચમત્કાર નમે તત્કાળ-મારો નવકાર (૩) પ્રભુએ કાષ્ટ ચીરાવી બચાવ્યા નાગ નાગણને પરમેષ્ટિ મંત્ર સુણાવી કર્યો ઉદ્ધાર યુગલને બન્યા ધરણેન્દ્ર પદમાવતી–મારે નવકાર (૪) ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy