SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ નવકાર મંત્રને મહિમા નવકાર–મંત્રને મહિમા (દોહરો) વિન હરણ નવકાર છે. ભવજલ તારણહાર; તર્યા, તરે. તરશે વળી, પાંચે પદ ભજનાર. સમરે મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂર્વને સારા એના મહિમાને નહિ પાર, એને અર્થ અનંત અપાર.... (1) સુખમાં સમરે દુઃખમાં સમરે, સમ દિવસને રાત; જીવતાં સમરે, મરતાં સમ, સમરે સૌ સંઘાત સમરે........(૨) યેગી સમરે, ભેગી સમારે, સમરે રાજા રંક, દેવે સમરે, દાનવ સમરે, સમરે સૌ નિશંક સમ...(૩) અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે, અષ્ટ સિદ્ધિ દાતાર... સમરે....(૪) નવપદ એનાં નવ નિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, “ચંદ્ર વચનથી હૃદયે સ્થાપે, પરમાતમ પદ આપે. સમર.... (૫) ચંદ્રકાંત જૈન ડભેઈકર-કર્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy