________________
૨૩૬
પંચ પરમેષ્ટિની મહા મંગલ સકલ મંગલ મહીં મંગલ, મહા મંગલ ગણું જેને પ્રભુ તે પંચ પરમેષ્ટી, નમું છું પ્રેમથી તેને..... (1) અરિહંતે જિનેશ્વર જે, જીતીને રાગદ્વેષને; વર્યા છે જ્ઞાન કેવળને નમું છું પ્રેમથી તેને....(૨) બીજા છે સિધ્ધ પરમાત્માકરીને ભસ્મ પાપને; બિરાજે મુક્તિ પદમાં જે, નમું છું પ્રેમથી તેને ... (2) ધરી ચારિત્ર આચાર્યો, ધરાવે ભવ્ય જીવોને, વિદારે કર્મના મળને નમું છું પ્રેમથી તેને...(૪) ભણાવે જે ઉપાધ્યાયે સકળ સિધ્ધાંત સમજીને, રમે છે જ્ઞાનના દાને, નમું છું પ્રેમથી તેને....(૫) સકલ લેકે મુનિરાજે, જગતનાં મહ મારીને, ગુંથાયા આત્મ શુધ્ધિમાં, નમું છું પ્રેમથી તેને... (૬) અમારી આત્મ શુધ્ધિને, વહાલે મંત્ર બોલીને લેવા હવે અમર પદને, નમું છું પ્રેમથી તેને .. (૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org