SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २४ પિતાને સ્વાર્થ જે નવ સરસે તરત તું ઉપર ભેદ જ ધરશે, જે ઘર લક્ષમી લીલાઓ કરતી, પખંડમાં જેની અ ણ જ ફરતી પર હાજર રહેતા માણસ કોડી, એવા મહીપતિ પણ ચાલ્યા છોડી. માટે મનમાં વિચાર ભાઈ કેનું કુટુંબ ને કોનું છે કાંઈ! ૫૩ સંસારની છે ખોટી સગાઈ ના બાપ ને કેના છે ભાઈ! હાડે માંસ ને લેહી ભરેલું, ચર્મથી ઘાટ ઘડેલું. ૫૪ મળ મૂત્રને મેલનું ઘર, મેહ ધરે શું શરીર ઉપર, માટીના પિંડ તરુવરનું પાન, સ્થિર રહે નહિ કુંજકાન. ૨૫ એવી કાયામાં ભૂલ્યા તું ભાન, હાથે કરીને શીદ થાય હેરાન, અવસર કદી જે એળે જાય, પછી તને તે પસ્તા થાય પર જીભ ટુકી થઈ જીવ ગભરાશે, તેલ ખૂટ્યું જેમ બત્તી બુઝાશે, વિવિધ પણે તુજ ગીત ગવાશે, તારે ફજેતે પાછળ થાશે. ૫૭ પિર કરવાનું એણુ તું કરજે, ધરમની વાત હદયમાં ધરજે. કાલ કરવાનું કરજે તું આજ, ધરમધ્યાનમાં ધરજે ન લાજ. ૧૮ ધ્યાન દઈને ધર્મ જ કરવું. પ્રભુ પ્રીતેથી પાપ પરહરવું, સંસારરૂપી સાગરથી તરવું, જીવઘાતનું કામ ન કરવું. ૫૯ સુણી કે મનમાં જે ધરશે, રાગદ્વેષને જે કોઈ પરહરશે, પાતિક તેનાં સઘળાંએ ટળશે, જ્ઞાની કહે એ શિવ સુખ વરશે. ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy