________________
૨૮
શેળે શણગાર સજી સુંદરીઓ ચેલણ, ધારિણી નાર રે, એક શત રાજકુમાર અલબેલા, કોણિક મેઘકુમાર. પ્રભુત્ર ૯ અભયકુમારને શેઠ સુદર્શન, યવન્ત શેઠ સભાગ રે, ધન્ને ને શાલિભદ્ર આદિ! વાંદે પ્રભુ મહા ભાગ્ય. પ્રભુત્ર ૧૦ ગણધરને વિદ્યાધર સાધુ, બેઠી પ્રખદા બાર રે, હેન ધરીને પ્રભુની વાણી, સાંભળે અમૃતધાર. પ્રભુત્ર ૧૧ પ્રભુના ઉપદેશે રાણી ને, બુઝયા મેઘકુમાર રે. સંયમ લઈ વિજય વિમાને, પામ્યા સુખ અપાર. પ્રભુત્ર ૧૨ અખંડ શાસન વતે પ્રભુનું, સદાય મંગળ માળ રે, પ્રભુના નામે નિત્ય દિવાળી, દીપે ઝાઝમાળ. પ્રભુ, ૧૩ સંવત એગણીસેની સાલે, ધનતેરસ સુખદાયરે, વઢવાણ શહેર ચોમાસું રહીને, પ્રેમ મુનિ ગુણ ગાય. પ્રભુત્ર ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org