________________
પ્રભુના નામે નિત્ય દિવાળીની સઝાય (સારું સારું રે સૂરત શહેર, મુંબઈ અલબેલી એ દેશી) મારે દીવાળી થઈ આજ; પ્રભુ મુખ જેવાને, મારાં સર્યા સેવકનાં કાજ, દુખડાં ખેવાને ! પ્રભુ મુખ જેવાને–એ ટેક. રાજગૃહી ગુણશીલ ઉદ્યાને, સમેસર્યા મહાવીર રે, સમેસરણની શભા દેખી, હરખે હૈ હીર. પ્રભુત્ર ૧ રત્નસિંહાસને પ્રભુજી બેઠા, તેજ તણે નહિ પાર રે, અશોકવૃક્ષ શેભે અતિ સુંદર, રચના અપરંપાર. પ્રભુત્ર ૨ સોવન છત્ર શોભે શિર પર, ચામર જેડ ચોવીશ રે, ચેત્રીશ અતિશય કરીને રૂડા, શેભે શ્રી જગદીશ. પ્રભુ ૩ ચંદ્ર સૂર્યથી અધિકું દીપ, પ્રભુ મુખડાનું તેજ રે, ચૌસઠ ઈંદ્ર સેવે પ્રભુને, હૈડે ધરીને હૈજ. પ્રભુ૪ ઈંદ્રાણ સને મળી આવે મોતીડે ચોક પુરાય રે લળી લળી ઓવારણાં લેતી મનમાં હરખ ન માય પ્રભુ ૫ ચાલે સખીએ વંદન જઈએ, સમેસ મહાવીર રે. નરનારી સહું વંદન આવે, પહેરી પીતાંબર ચીર. પ્રભુ૬ એવી વધામણી શ્રેણિક રાજા, સાંભળી તેણી વાર રે સાડાબાર લાખ સોનૈયા તે, આપ્યા હરખે અપાર છે. પ્રભુત્ર ૭ હાથી ઘેાડા રથ શણગાર્યા; વાજે ઘેર નિશાન રે, તેત્રીસ કેડ સેને શણગારી, વાજે ઘેર નિશાન ને પ્રભુ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org