SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સિદ્ધાર્થ રાજા ને ત્રિશલા રાણે, જેણે સંથારે કીધે સમતાઆણ અશ્રુત દેવલેકે ટાંકે દીયે ઝાળી છે વિર૦ ૧૧ જેણે રાતે વીર મુક્તિ પામી, કેવળ પામ્યા ગૌતમ સ્વામી, જ્યારે જાય જપે નવકારવાળી છે વીર. ૧૧ સુધર્મા સ્વામી હુઆ પાટના ધણી, જ્યારી કીતિ મહિમા જેર ઘણી, દયા મારગ દી અજવાળી : વિર૦ ૧રા જ્યારી પાટે હવા જબુ વૈરાગી, રાતે પરણ્યા પ્રભાતે આઠ ત્યાગી સેળ વર્ષ મેં કાટી કમ જા ! વીર ૩ આઠે ભામિની વૈરાગે ભીની, પ્રભાતે પ્રિયુ સાથે દીક્ષા લીની, અવિહઠ પ્રીત સઘળી પાળી છે વીર. ૧૪ પ્રભો હુઓ રાજાને બેટો, જેને જબ કુવર સં હ રે ભેટો પાંચસેં શું વૈરાગ્ય પામ્યો તત્કાળી મા વીર. ૧પ વીસ જિન સમેત શિખર સિધ્યા, અષ્ટાપદ ગીરનાર હેય સિધ્યા, વાસુપુજ્ય સિધ્યા ચં ચાલી ! વર૦ ૬ દા મહાવીરે ચોમાસે કી પાવાપુરી, આસો વદી અમાવાશે, મુક્તિ વરી; ભણતાં સુણાં મંગળ માળી છે વીર. ૧છા દિન દિવાળીને પાયે ટાણો, તે રાત્રીભેજન નહિ ખાણે, જ્યારો જાપ જપે શિયળ પાળી વીર. ૨૮ ગુરૂ-ચેલાની જેડી સૂરજ શશી ઋષિ રાયચંદ કહે મારા મનમાં વસી મે જુગતીશું જેડ જોડી ટંકશાળી વીર. ૧૯ પૂજ્ય જેમલજી રહ્યા પાસે, શહેર નાગરમેં કી મા, સંવત અઢાર વર્ષ પીસ્તાળી છે વીર છે ૨૦ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy