________________
રર૫ દિવાળીનું સ્તવન પુરવ દિશે હંઈ પાવાપુરી, ધનધાન્ય અદ્ધિ સમૃદ્ધિ શું ભરી; હતિપાળ નામે તિહાં ભૂપાળી વીર મંગતે બીરાજ્યા દિન
દીવાળી ના ગૌતમે ગુરુની સેવા કીધી મનમાની, એક રાતમેં હવા કેવળજ્ઞાની, છે કે ચૌદ રાજ્ય રહ્યાં ભાળી વીર, પરા અઢારે રાય હવા ભગત, દેય દેય પોષા કીધાં લગતા ! છે કે વીર સામું રહ્યા ભાળી છે વીર ૩ પ્રભુએ દોય દિનને સંથારો કીધે, સેળ પર લગે ઉપદેશ દીધે, પ્રભુ મુક્તિ ગયા કર્મને ગાળી છે વીર છે પ્રભુએ ત્રીશ વર્ષે સંયમ લીધે, નિજ આતમકારજ સિદ્ધ કીધે વરસ બેંતાળીશ દીક્ષા પાળી છે વીર પા પ્રભુના સાતસે ચેલા ચૌદસે ચેલી,જેને મુક્તિ મહેલમાં દીયાં મેલી જેણે કર્મનાં બીજ દીયાં બાળી છે વીર દા પ્રભુને એક રાણી ને હુ એક બેટી, જેઓ મુક્તિ ગયાં દુઃખ દીયા મેટી, જમાઈ હુએ જેને જમાલી
પ્રભુને એક બહેન ને એક જ ભાઈ જેઓ સ્વર્ગે ગયાં સમક્તિ પાઈ શ્રાવકના વ્રત શુદ્ધ પાળી વી. ૮ ઋષભદત્ત ને દેવાનંદા માતા, નયણે નીરખતાં હુઈ શાતા ! દેનું મુક્તિ ગયાં કર્મને ગાળી વિર૦ લા ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org